-
માથ્થી ૫:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર* અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું એનો નાશ કરવા નહિ, પણ એ પૂરાં કરવા આવ્યો છું.+ ૧૮ હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલું બધું પૂરું ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતી રહેશે નહિ.+
-