લેવીય ૧૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “‘તમે પોતાના દિલમાં તમારા ભાઈને ન ધિક્કારો.+ જો કોઈએ પાપ કર્યું હોય, તો તેને પાછા ફરવા તમે જરૂર ઠપકો આપો,+ જેથી તેની જેમ તમે પણ એ પાપ માટે જવાબદાર ન બનો. માથ્થી ૧૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “જો તારો ભાઈ* તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ.*+ જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે.+
૧૭ “‘તમે પોતાના દિલમાં તમારા ભાઈને ન ધિક્કારો.+ જો કોઈએ પાપ કર્યું હોય, તો તેને પાછા ફરવા તમે જરૂર ઠપકો આપો,+ જેથી તેની જેમ તમે પણ એ પાપ માટે જવાબદાર ન બનો.
૧૫ “જો તારો ભાઈ* તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ.*+ જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે.+