ઉત્પત્તિ ૧૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ત્યાં પહોંચીને તેઓમાંથી એક માણસે કહ્યું: “તમારો જીવ બચાવવા નાસી જાઓ! પાછળ વળીને જોતા નહિ.+ આ પ્રદેશની કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા નહિ.+ પહાડી વિસ્તારમાં નાસી જાઓ, જેથી તમારો નાશ ન થાય.” ઉત્પત્તિ ૧૯:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ એ સમયે લોતની પત્ની તેની પાછળ ચાલી રહી હતી. પણ તેણે પાછળ વળીને જોયું અને તે મીઠાનો થાંભલો બની ગઈ.+
૧૭ ત્યાં પહોંચીને તેઓમાંથી એક માણસે કહ્યું: “તમારો જીવ બચાવવા નાસી જાઓ! પાછળ વળીને જોતા નહિ.+ આ પ્રદેશની કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા નહિ.+ પહાડી વિસ્તારમાં નાસી જાઓ, જેથી તમારો નાશ ન થાય.”