માથ્થી ૧૦:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ જે કોઈ પોતાનું જીવન બચાવે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ માથ્થી ૧૬:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ માર્ક ૮:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ લૂક ૯:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ યોહાન ૧૨:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ જે પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે. પણ જે આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે,+ તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.+
૩૯ જે કોઈ પોતાનું જીવન બચાવે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+
૨૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+
૩૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+
૨૪ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+
૨૫ જે પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે. પણ જે આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે,+ તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.+