માથ્થી ૧૮:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+ માર્ક ૧૦:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+
૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+
૧૫ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+