-
લેવીય ૬:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ જો તેણે પાપ કર્યું હોય અને તે દોષિત ઠરે, તો તે પોતાના પડોશીની વસ્તુ પાછી આપી દે, પછી ભલે એ ચોરેલી હોય, પડાવી લીધેલી હોય, કપટથી લીધેલી હોય, બીજાની અમાનત હોય, પોતાને મળેલી કોઈની ખોવાયેલી વસ્તુ હોય ૫ અથવા જેના વિશે પોતે જૂઠા સોગંદ ખાધા હોય. એ બધા માટે તે પૂરેપૂરી નુકસાની ભરી આપે.+ ઉપરાંત, તે કુલ કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે. તેનો દોષ સાબિત થાય, એ જ દિવસે તે એ કિંમત એ વસ્તુના માલિકને ચૂકવે.
-