૪૫ જ્યારે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમનાં ઉદાહરણો સાંભળ્યાં, ત્યારે તેઓ સમજી ગયા કે તે તેઓની જ વાત કરતા હતા.+૪૬ તેઓ ઈસુને પકડવા માંગતા હતા, પણ ટોળાંથી ગભરાતા હતા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.+
૧૨ તેઓ ઈસુને પકડવા માંગતા હતા, કેમ કે તેઓ સમજી ગયા કે તેમણે તેઓને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપ્યું હતું. પણ તેઓ ટોળાથી ગભરાતા હોવાથી તેમને છોડીને ચાલ્યા ગયા.+