માથ્થી ૨૪:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈસુએ જવાબમાં કહ્યું કે “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૫ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે.+ માર્ક ૧૩:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ઈસુ તેઓને કહેવા લાગ્યા: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૬ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું’ અને ઘણાને ભમાવશે.
૪ ઈસુએ જવાબમાં કહ્યું કે “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૫ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે.+
૫ ઈસુ તેઓને કહેવા લાગ્યા: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૬ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું’ અને ઘણાને ભમાવશે.