માથ્થી ૨૪:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+ માર્ક ૧૩:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ આકાશ અને પૃથ્વી નાશ પામશે,+ પણ મારા શબ્દો કાયમ ટકશે.+