-
માથ્થી ૧:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પણ તે આ વાતો પર વિચાર કરીને સૂઈ ગયો ત્યારે, યહોવાનો* દૂત* તેને સપનામાં દેખાયો અને કહ્યું: “યૂસફ, દાઉદના દીકરા,* તારી પત્ની મરિયમને ઘરે લાવતા ગભરાઈશ નહિ, કેમ કે જે બાળક તેના ગર્ભમાં છે એ પવિત્ર શક્તિથી છે.+ ૨૧ મરિયમ એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ* પાડજે,+ કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી છોડાવશે.”+
-