વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+

      પણ માણસની નેકી* તેને મોતથી બચાવશે.+

  • માથ્થી ૬:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+

  • ૧ તિમોથી ૬:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ તેથી, જે ખોરાક અને કપડાં* મળે, એમાં આપણે સંતોષ માનીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો