૧ કોરીંથીઓ ૧૦:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ આશીર્વાદના પ્યાલા પર પ્રાર્થના કરીને આપણે પીએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના લોહીમાં ભાગીદાર થતા નથી?+ રોટલી તોડીને આપણે ખાઈએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના શરીરમાં ભાગીદાર થતા નથી?+
૧૬ આશીર્વાદના પ્યાલા પર પ્રાર્થના કરીને આપણે પીએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના લોહીમાં ભાગીદાર થતા નથી?+ રોટલી તોડીને આપણે ખાઈએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના શરીરમાં ભાગીદાર થતા નથી?+