નિર્ગમન ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+
૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+