માથ્થી ૨૬:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ જાગતા રહો+ અને પ્રાર્થના કરતા રહો,+ જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+ માર્ક ૧૪:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+ લૂક ૨૨:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ઊંઘો છો? ઊઠો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”+
૪૧ જાગતા રહો+ અને પ્રાર્થના કરતા રહો,+ જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+
૩૮ જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+