-
લેવીય ૧૨:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ છોકરા કે છોકરીના જન્મ પછી સ્ત્રીના શુદ્ધિકરણના દિવસો પૂરા થાય ત્યારે, તે સ્ત્રી અર્પણ ચઢાવે. તે અગ્નિ-અર્પણ માટે એક વર્ષનો ઘેટો+ અને પાપ-અર્પણ માટે કબૂતરનું બચ્ચું અથવા હોલો લાવે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપે. ૭ યાજક એને યહોવા આગળ ચઢાવે અને તે સ્ત્રી માટે પ્રાયશ્ચિત્ત કરે. આમ તે સ્ત્રી રક્તસ્રાવમાંથી શુદ્ધ થશે. છોકરા કે છોકરીને જન્મ આપનાર સ્ત્રી વિશે એ નિયમ છે.
-