લૂક ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સમ્રાટ* તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો. હેરોદ*+ ગાલીલનો જિલ્લા અધિકારી* હતો. તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો. લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો.
૩ સમ્રાટ* તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો. હેરોદ*+ ગાલીલનો જિલ્લા અધિકારી* હતો. તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો. લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો.