-
પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “જો કોઈ માણસે મરણને લાયક પાપ કર્યું હોય અને તમે તેને મારી નાખીને+ તેનું શબ થાંભલા* પર લટકાવ્યું હોય,+ ૨૩ તો તેનું શબ આખી રાત થાંભલા પર રહેવા દેવું નહિ.+ એ જ દિવસે એને દફનાવી દો, કેમ કે થાંભલા પર લટકાવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે.+ યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે જે દેશ આપે છે એને તમે ભ્રષ્ટ ન કરો.+
-