લૂક ૨૪:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તેમણે મૂસા અને બધા પ્રબોધકોનાં+ લખાણોથી શરૂ કરીને બધાં શાસ્ત્રવચનોમાં* પોતાના વિશે જે કંઈ લખ્યું હતું એ સમજાવ્યું.
૨૭ તેમણે મૂસા અને બધા પ્રબોધકોનાં+ લખાણોથી શરૂ કરીને બધાં શાસ્ત્રવચનોમાં* પોતાના વિશે જે કંઈ લખ્યું હતું એ સમજાવ્યું.