યોહાન ૧૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ. પણ ઈસુને મહિમા મળ્યો+ ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમના માટે એવું જ કર્યું હતું.+
૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ. પણ ઈસુને મહિમા મળ્યો+ ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમના માટે એવું જ કર્યું હતું.+