-
યોહાન ૪:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેમણે, તેમના દીકરાઓએ અને તેમનાં ઢોરઢાંકે આમાંથી પાણી પીધું. શું તમે અમારા એ પૂર્વજ કરતાં પણ મહાન છો?”
-