યશાયા ૫૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+ તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે. તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.* તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+
૩ માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+ તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે. તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.* તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+