વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૪:૪૨-૪૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ બઆલ-શાલીશાથી+ એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત માટે પહેલી ફસલના જવની ૨૦ રોટલીઓ+ અને એક ગૂણ ભરીને નવા જવ લાવ્યો હતો.+ એલિશાએ કહ્યું: “લોકોને આપ કે તેઓ ખાય.” ૪૩ તેના ચાકરે કહ્યું: “૧૦૦ માણસો આગળ હું આટલું કઈ રીતે પીરસું?”+ એલિશાએ કહ્યું: “તું તારે લોકોને એ આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા આમ કહે છે: ‘તેઓ ખાશે અને એમાંથી હજુ વધશે પણ ખરું.’”+ ૪૪ તેણે લોકોને પીરસ્યું અને તેઓએ ખાધું. અરે, એમાંથી વધ્યું પણ ખરું,+ જેમ યહોવાએ કહ્યું હતું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો