વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૩:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો:+ “આ મારો વહાલો દીકરો છે,+ જેને મેં પસંદ કર્યો છે.”+

  • પ્રેરિતોનાં કાર્યો ૨:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ “ઇઝરાયેલના માણસો, મારી વાત સાંભળો. તમે જાણો છો કે ઈશ્વરે નાઝરેથના ઈસુને મોકલ્યા. તેમના દ્વારા ઈશ્વરે તમારી વચ્ચે ચમત્કારો કર્યા, અદ્‍ભુત અને ભયાનક કામો કર્યાં,+ જેથી બધા લોકો ઈસુને ઓળખી શકે.

  • ૨ પિતર ૧:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ઈશ્વર આપણા પિતા પાસેથી તેમને માન-મહિમા મળ્યા છે. એ ત્યારે થયું હતું, જ્યારે મહાન ઈશ્વરે તેમને આ શબ્દો* કહ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો