પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તેઓએ કહ્યું: “માલિક ઈસુમાં શ્રદ્ધા મૂક અને તું તથા તારા ઘરના સભ્યો ઉદ્ધાર મેળવશો.”+ ૧ યોહાન ૩:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હકીકતમાં, તેમની આજ્ઞા આ છે: તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ+ અને તેમની આજ્ઞા પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ.+
૨૩ હકીકતમાં, તેમની આજ્ઞા આ છે: તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ+ અને તેમની આજ્ઞા પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ.+