માથ્થી ૧૧:૨૮, ૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી* આપીશ. ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. યોહાન ૧૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.
૨૮ ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી* આપીશ. ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે.
૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.