યશાયા ૫૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તારા બધા દીકરાઓને* યહોવા શીખવશે.+ તારા દીકરાઓની શાંતિનો કોઈ પાર નહિ રહે.+