વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ. પણ ઈસુને મહિમા મળ્યો+ ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમના માટે એવું જ કર્યું હતું.+

  • યોહાન ૧૩:૩૧, ૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ તે બહાર નીકળી ગયો ત્યારે ઈસુએ કહ્યું: “હવે માણસના દીકરાને મહિમા મળ્યો છે+ અને તેના દ્વારા ઈશ્વરને મહિમા મળ્યો છે. ૩૨ ઈશ્વર પોતે માણસના દીકરાને મહિમા આપશે+ અને જલદી જ એમ કરશે.

  • ૧ તિમોથી ૩:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર માટેના ભક્તિભાવનું આ પવિત્ર રહસ્ય ખરેખર મહત્ત્વનું છે: ‘ઈસુ મનુષ્ય તરીકે આવ્યા,+ તેમને સ્વર્ગમાંનું શરીર* આપીને નેક ગણવામાં આવ્યા,+ તે દૂતોને દેખાયા,+ બીજી પ્રજાઓમાં તેમની ખુશખબર જણાવવામાં આવી,+ દુનિયાના લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી+ અને સ્વર્ગમાં તેમનો મહિમા સાથે સ્વીકાર થયો.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો