યોહાન ૮:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તમારા વિશે મારે ઘણું કહેવાનું છે અને ઘણી વાતોનો ન્યાય કરવાનો છે. હકીકતમાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી મેં જે કંઈ સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.”+
૨૬ તમારા વિશે મારે ઘણું કહેવાનું છે અને ઘણી વાતોનો ન્યાય કરવાનો છે. હકીકતમાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી મેં જે કંઈ સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.”+