યોહાન ૧૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પણ તમે માનતા નથી, કારણ કે તમે મારાં ઘેટાં નથી.+ ૧ યોહાન ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આપણે ઈશ્વર પાસેથી છીએ. જે કોઈ ઈશ્વરને ઓળખે છે, તે આપણું સાંભળે છે.+ પણ જે કોઈ ઈશ્વર પાસેથી નથી તે આપણું સાંભળતો નથી.+ આમ, આપણે જાણી શકીશું કે કયો સંદેશો ઈશ્વર પાસેથી છે અને કયો જૂઠો છે.+
૬ આપણે ઈશ્વર પાસેથી છીએ. જે કોઈ ઈશ્વરને ઓળખે છે, તે આપણું સાંભળે છે.+ પણ જે કોઈ ઈશ્વર પાસેથી નથી તે આપણું સાંભળતો નથી.+ આમ, આપણે જાણી શકીશું કે કયો સંદેશો ઈશ્વર પાસેથી છે અને કયો જૂઠો છે.+