યોહાન ૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમણે એ વાતો કહી પછી તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો. તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો.+
૬ તેમણે એ વાતો કહી પછી તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો. તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો.+