લૂક ૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “યહોવાની* શક્તિ મારા પર છે. તેમણે ગરીબોને ખુશખબર* જણાવવા મને પસંદ કર્યો છે. તેમણે મને મોકલ્યો જેથી હું ગુલામોને આઝાદીનો સંદેશો આપું, આંધળાઓને દેખતા કરું અને કચડાયેલાઓને છોડાવું.+ યોહાન ૧૨:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું,+ જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે તે અંધકારમાં ન રહે.+
૧૮ “યહોવાની* શક્તિ મારા પર છે. તેમણે ગરીબોને ખુશખબર* જણાવવા મને પસંદ કર્યો છે. તેમણે મને મોકલ્યો જેથી હું ગુલામોને આઝાદીનો સંદેશો આપું, આંધળાઓને દેખતા કરું અને કચડાયેલાઓને છોડાવું.+