યોહાન ૧૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ દરવાન તેના માટે દરવાજો ખોલે છે.+ ઘેટાં તેનો અવાજ સાંભળે છે+ અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે. તે તેઓને બહાર લઈ જાય છે.
૩ દરવાન તેના માટે દરવાજો ખોલે છે.+ ઘેટાં તેનો અવાજ સાંભળે છે+ અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે. તે તેઓને બહાર લઈ જાય છે.