૧ પિતર ૧:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈશ્વર તમને એવો વારસો આપે છે, જેનો કદી નાશ થઈ શકતો નથી કે જે નષ્ટ થતો નથી.+ એ વારસો તેમણે તમારા માટે સ્વર્ગમાં સાચવી રાખ્યો છે.+ ૫ તમારી શ્રદ્ધાને લીધે ઈશ્વર પોતાની શક્તિથી તમને ઉદ્ધાર માટે સલામત રાખે છે. એ ઉદ્ધાર અંતના સમયમાં પ્રગટ કરવામાં આવશે.
૪ ઈશ્વર તમને એવો વારસો આપે છે, જેનો કદી નાશ થઈ શકતો નથી કે જે નષ્ટ થતો નથી.+ એ વારસો તેમણે તમારા માટે સ્વર્ગમાં સાચવી રાખ્યો છે.+ ૫ તમારી શ્રદ્ધાને લીધે ઈશ્વર પોતાની શક્તિથી તમને ઉદ્ધાર માટે સલામત રાખે છે. એ ઉદ્ધાર અંતના સમયમાં પ્રગટ કરવામાં આવશે.