ગીતશાસ્ત્ર ૮૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “મેં* કહ્યું, ‘તમે દેવો* છો,+તમે બધા સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ છો. ૧ કોરીંથીઓ ૮:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે+ અને એવા તો ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે.