૩૫ દૂતે કહ્યું: “પવિત્ર શક્તિ તારા પર આવશે+ અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એના લીધે જે બાળકનો જન્મ થશે તે ઈશ્વરનો દીકરો+ અને પવિત્ર કહેવાશે.+
૧૮ એટલે યહૂદીઓ તેમને મારી નાખવા માટે વધારે પ્રયત્ન કરવા લાગ્યા. તેઓને લાગતું કે ઈસુ સાબ્બાથ તોડતા હતા. એટલું જ નહિ, ઈશ્વરને પોતાના પિતા કહીને+ તે પોતાને ઈશ્વર સમાન ગણતા હતા.+