માથ્થી ૨૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ તમે પોતાને ગુરુ* ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે+ અને તમે બધા ભાઈઓ છો. યોહાન ૧૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તમે મને ‘ગુરુજી’ અને ‘માલિક’ કહો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું.+