-
યોહાન ૨:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ પાસ્ખાના તહેવારના સમયે ઈસુ યરૂશાલેમમાં હતા. તેમના ચમત્કારો જોઈને ઘણા લોકોએ તેમના નામમાં શ્રદ્ધા મૂકી.
-
-
યોહાન ૧૦:૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૨ ત્યાં ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.
-