પુનર્નિયમ ૧૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એ દેશમાં ગરીબો તો હંમેશાં રહેવાના.+ એટલે, હું તમને આજ્ઞા આપું છું, ‘તમે તમારા દેશમાં ગરીબને અને મુશ્કેલીમાં આવી પડેલા ભાઈને ઉદાર બની, ખુલ્લા હાથે મદદ કરો.’+
૧૧ એ દેશમાં ગરીબો તો હંમેશાં રહેવાના.+ એટલે, હું તમને આજ્ઞા આપું છું, ‘તમે તમારા દેશમાં ગરીબને અને મુશ્કેલીમાં આવી પડેલા ભાઈને ઉદાર બની, ખુલ્લા હાથે મદદ કરો.’+