યોહાન ૮:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભ* પર મારી નાખશો+ ત્યારે તમે જાણશો કે હું તે જ છું.+ હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી.+ પણ પિતાએ મને શીખવ્યું છે તેમ આ બધી વાતો કહું છું.
૨૮ ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભ* પર મારી નાખશો+ ત્યારે તમે જાણશો કે હું તે જ છું.+ હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી.+ પણ પિતાએ મને શીખવ્યું છે તેમ આ બધી વાતો કહું છું.