માથ્થી ૧૦:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ માર્ક ૯:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ “જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે,+ તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+
૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+
૩૭ “જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે,+ તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+