વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧૫:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે,+ તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમમાં રહો.

  • એફેસીઓ ૫:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ અને ખ્રિસ્તની જેમ પ્રેમના માર્ગ પર ચાલતા રહો.+ ખ્રિસ્તે આપણને* પ્રેમ કર્યો+ અને આપણા* માટે ઈશ્વરની આગળ મીઠી સુવાસ ફેલાવતાં અર્પણ અને બલિદાન તરીકે પોતાને અર્પી દીધા.+

  • ૧ યોહાન ૩:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પોતાનું જીવન આપી દીધું, એનાથી આપણને ખબર પડી કે પ્રેમ કોને કહેવાય.+ હવે આપણી પણ ફરજ છે કે આપણા ભાઈઓ માટે પોતાનું જીવન આપી દઈએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો