યોહાન ૧૯:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ ઈસુએ પોતાની મા અને પોતાના વહાલા શિષ્યને+ પાસે ઊભેલા જોયા. એટલે તેમણે પોતાની માને કહ્યું: “મા, હવેથી તે તારો દીકરો છે.” યોહાન ૨૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એટલે તે દોડતી દોડતી સિમોન પિતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલો હતો.+ તેણે તેઓને કહ્યું: “તેઓ માલિકને કબરમાંથી લઈ ગયા છે+ અને અમને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.”
૨૬ ઈસુએ પોતાની મા અને પોતાના વહાલા શિષ્યને+ પાસે ઊભેલા જોયા. એટલે તેમણે પોતાની માને કહ્યું: “મા, હવેથી તે તારો દીકરો છે.”
૨ એટલે તે દોડતી દોડતી સિમોન પિતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલો હતો.+ તેણે તેઓને કહ્યું: “તેઓ માલિકને કબરમાંથી લઈ ગયા છે+ અને અમને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.”