૩૮ ભલે તમે મારું ન માનો, પણ હું જે કામો કરું છું એ કામોને તો માનો.+ એ માટે કે તમે જાણો અને સારી રીતે સમજો કે પિતા મારી સાથે એકતામાં છે અને હું પિતાની સાથે એકતામાં છું.”+
૨૧ આમ તેઓ બધા એક થાય.+ હે પિતા, જેમ તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું,+ તેમ તેઓ પણ આપણી સાથે એકતામાં રહે. એના લીધે દુનિયા માનશે કે તમે મને મોકલ્યો છે.