લૂક ૬:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમને ધિક્કારે,+ તમને એકલા પાડી દે,+ નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો. યોહાન ૧૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે. પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ દુનિયાના નથી.+ ૧ પિતર ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હવે તમે એ લોકો સાથે બરબાદી તરફ લઈ જતા રસ્તે ચાલતા નથી, એટલે તેઓ મૂંઝવણમાં છે અને તમારા વિશે ખોટી વાતો કરે છે.+
૨૨ “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમને ધિક્કારે,+ તમને એકલા પાડી દે,+ નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો.
૧૪ મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે. પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ દુનિયાના નથી.+
૪ હવે તમે એ લોકો સાથે બરબાદી તરફ લઈ જતા રસ્તે ચાલતા નથી, એટલે તેઓ મૂંઝવણમાં છે અને તમારા વિશે ખોટી વાતો કરે છે.+