યોહાન ૧૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જાઉં છું. હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ. જો હું જાઉં તો સહાયકને+ તમારી પાસે મોકલીશ.
૭ હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જાઉં છું. હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ. જો હું જાઉં તો સહાયકને+ તમારી પાસે મોકલીશ.