લૂક ૨૪:૫૧, ૫૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ આશીર્વાદ આપતાં આપતાં તે તેઓથી છૂટા પડ્યા. ઈશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા.+ ૫૨ શિષ્યો તેમની આગળ ઘૂંટણિયે પડ્યા અને આનંદ કરતાં કરતાં યરૂશાલેમ પાછા ફર્યા.+
૫૧ આશીર્વાદ આપતાં આપતાં તે તેઓથી છૂટા પડ્યા. ઈશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા.+ ૫૨ શિષ્યો તેમની આગળ ઘૂંટણિયે પડ્યા અને આનંદ કરતાં કરતાં યરૂશાલેમ પાછા ફર્યા.+