૧ યોહાન ૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના દીકરાએ આવીને+ આપણને ઊંડી સમજણ* આપી, જેથી આપણને સાચા ઈશ્વરનું* જ્ઞાન મળે. આપણે સાચા ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે એકતામાં છીએ.+ હા, તે જ સાચા ઈશ્વર અને હંમેશ માટેનું જીવન આપનાર છે.+
૨૦ આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના દીકરાએ આવીને+ આપણને ઊંડી સમજણ* આપી, જેથી આપણને સાચા ઈશ્વરનું* જ્ઞાન મળે. આપણે સાચા ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે એકતામાં છીએ.+ હા, તે જ સાચા ઈશ્વર અને હંમેશ માટેનું જીવન આપનાર છે.+