વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૬:૬૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૮ સિમોન પિતરે જવાબ આપ્યો: “માલિક, અમે કોની પાસે જઈએ?+ હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.+

  • યોહાન ૮:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભ* પર મારી નાખશો+ ત્યારે તમે જાણશો કે હું તે જ છું.+ હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી.+ પણ પિતાએ મને શીખવ્યું છે તેમ આ બધી વાતો કહું છું.

  • યોહાન ૧૨:૪૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું.+

  • યોહાન ૧૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શું તું માનતો નથી કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે?+ જે વાતો હું તમને કહું છું એ મારી પોતાની નથી.+ પણ મારા પિતા જે મારી સાથે એકતામાં છે, તે મારા દ્વારા પોતાનાં કામ કરાવે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો