વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૬:૫૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૧ પણ ઈસુની સાથે જેઓ હતા, તેઓમાંના એકે હાથ લંબાવીને પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+

  • માર્ક ૧૪:૪૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૭ ત્યાં જેઓ ઊભા હતા, તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના* ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+

  • લૂક ૨૨:૫૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૦ અરે, એકે તો પ્રમુખ યાજકના ચાકર પર તલવારથી ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો