માથ્થી ૨૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.+ માર્ક ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહૂદી ન્યાયસભાએ ભેગા મળીને વાત કરી. તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા.+ લૂક ૨૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ બધા લોકો ઊઠ્યા અને ઈસુને પિલાત પાસે લઈ ગયા.+
૧૫ પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહૂદી ન્યાયસભાએ ભેગા મળીને વાત કરી. તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા.+